सत्संग कीर्तन • लिरिक्स

હારી ગયો રે પ્રભુ હારી ગયો રે

જૂઠી દુનિયાથી પ્રભુ હારી ગયો રે

स्वर: हंसाबेन पोरिया

હારી ગયો રે પ્રભુ હારી ગયો રે

सत्संग5.2K व्यूज़9 नव. 20265:15

PDF / प्रिंट सेटिंग्स

भजन लिरिक्स

18px
હારી ગયો રે પ્રભુ હારી ગયો રે જૂઠી દુનિયા થી પ્રભુ હારી ગયો રે મારા મારા કહી હું તો ફરતો જગતમાં અંતે પોતાના એ મને ઠોકર રે મારી જૂઠી દુનિયા થી પ્રભુ હારી ગયો રે જૂઠી દુનિયામાં પ્રભુ વેરને ઝેર છે કોઈ કોઈનું સારું ઇચ્છે નહીં આયા જૂઠી દુનિયા થી પ્રભુ હારી ગયો રે આ રે દુનિયામાં મોટું ગૌમાતાનું નામ છે કસાઈ ખાને મોકલે એને કાળા માથા રો જૂઠી દુનિયા થી પ્રભુ હારી ગયો રે સાચો મુંજાઈ પ્રભુ ખોટો પુંજાય છે રૂપિયા પાથરે તો એનુ માને રે બધું જૂઠી દુનિયા શું પ્રભુ હારી ગયો રે તારા બનાવેલ પ્રભુ તમને બનાવે દુનિયામાંથી માનવતા પણું રે ગયું જૂઠી દુનિયાથી પ્રભુ હારી ગયો રે ગાવ મંડળ કે છે ભક્તો હરીને ભજી લ્યો તમારા ભજનથી રાજી થાશે રે હરી જુઠી દુનિયા થી પ્રભુ હારી ગયો રે